કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા બે દેશોએ ઈન્ટરનેશનલ લુનાર રિસર્ચ સ્ટેશન (ILRS) બનાવવા માટે સહમતી વ્યક્ત કરી છે ? રશિયા - ફ્રાંસ ચીન - જાપાન ચીન - ફ્રાંસ ચીન - રશિયા રશિયા - ફ્રાંસ ચીન - જાપાન ચીન - ફ્રાંસ ચીન - રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) શૂન્ય ભેદભાવ દિવસ (Zero Discrimination Day) ક્યારે મનાવાય છે ? 4 માર્ચ 2 માર્ચ 3 માર્ચ 1 માર્ચ 4 માર્ચ 2 માર્ચ 3 માર્ચ 1 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસીએશન (AIBA)ની ચેમ્પિયન્સ અને વેટરન્સ કમિટીના ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? મેરી કોમ મનિષ કૌશિક અમિત પંઘાલ વિજેન્દ્રસિંહ મેરી કોમ મનિષ કૌશિક અમિત પંઘાલ વિજેન્દ્રસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્ષ 2020નું વ્યાસ સન્માન કોને એનાયત કરાયું ? શરદ પગારે નાસિરા શર્મા મમતા કાલિયા સુરિન્દર વર્મા શરદ પગારે નાસિરા શર્મા મમતા કાલિયા સુરિન્દર વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેરળ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને NCC અધિનિયમ, 1948માં સુધારો કરવા આદેશ આપ્યો છે. નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)નું ગઠન કઈ સમિતિના આધારે કરવામાં આવ્યું હતું ? એલ. એન. સિંઘવી સમિતિ સરકારીયા સમિતિ જી.વી.કે રાવ સમિતિ હૃદયનાથ કુંજરૂ સમિતિ એલ. એન. સિંઘવી સમિતિ સરકારીયા સમિતિ જી.વી.કે રાવ સમિતિ હૃદયનાથ કુંજરૂ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્ટ ઈસ્ટ નીતિ અંતર્ગત 4Cનો ઉલ્લેખ કર્યો હતો. આ 4Cમાં કોનો સમાવેશ થતો નથી ? Culture Control Commerce Connectivity Culture Control Commerce Connectivity ANSWER DOWNLOAD GUJARATI MCQ APP