કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા સંકલિત વિશ્વ સ્પર્ધાત્મકતા સૂચકાંકમાં 64 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ? 41 23 32 43 41 23 32 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) BRICS નેટવર્ક યુનિવર્સિટી માટે ભારતની મુખ્ય સંસ્થા કઈ છે ? IIT બોમ્બે IIM અમદાવાદ IIT દિલ્હી IIT કાનપુર IIT બોમ્બે IIM અમદાવાદ IIT દિલ્હી IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં મહિલાઓના ઘરેલુ શ્રમના કાર્યભારને ઓછો કરવા માટે કયા રાજ્યની સરકાર 'સ્માર્ટ કિચન' યોજના શરૂ કરી રહી છે ? ઉત્તરાખંડ કેરળ તમિલનાડુ આસામ ઉત્તરાખંડ કેરળ તમિલનાડુ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVAX ગઠબંધનના માધ્યમથી ઓછી આવકવાળા દેશોને COVID-19 વેક્સિનના 500 મિલિયન ડોઝ દાન કરવાની ઘોષણા કરી ? રશિયા ઈંગ્લેન્ડ ભારત અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતના કયા એકમાત્ર રાજ્યમાં મગરોની ત્રણેય પ્રજાતિ જોવા મળે છે ? પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ઓડિશા આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ઓડિશા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ જાગરૂકતા દિવસ ક્યારે મનાવાય છે ? 15 જૂન 13 જૂન 12 જૂન 14 જૂન 15 જૂન 13 જૂન 12 જૂન 14 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP