સંસ્થા (Organization) "IMF" બાબતે ઘણી ચર્ચા ચાલે છે. IMF નું નામ શું છે. આ બાબતે ઇકોનોમિક સર્વેમાં પણ ચર્ચા કરવામાં આવેલી છે. ઈન્ડિયન મેન્યુફેક્ચરિંગ ફેડરેશન ઈન્ટરનેશનલ મટીરિયલ ઇન્ડિયન મિલ્ક ફેડરેશન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ઈન્ડિયન મેન્યુફેક્ચરિંગ ફેડરેશન ઈન્ટરનેશનલ મટીરિયલ ઇન્ડિયન મિલ્ક ફેડરેશન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) નીચેના પૈકી કઈ કોન્ફરન્સ આઈ.એમ.એફ. (IMF) ની સ્થાપનામાં પરિણમી ? બ્રેટનવુડ કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ જીનીવા કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ જીનીવા કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) વિવિધ સંસ્થા અને સ્થાપક અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બુદ્ધિવર્ધક સભા - ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાત વિધાનસભા - એલેક્ઝાન્ડર ફાર્બસ ગૂજરાત વિદ્યાપીઠ - મહાત્મા ગાંધીજી સુરત પ્રજાસમાજ - નર્મદ બુદ્ધિવર્ધક સભા - ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાત વિધાનસભા - એલેક્ઝાન્ડર ફાર્બસ ગૂજરાત વિદ્યાપીઠ - મહાત્મા ગાંધીજી સુરત પ્રજાસમાજ - નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)નું વડુમથક ક્યા આવેલું છે ? બીજિંગ મનિલા ઢાકા શાંઘાઈ બીજિંગ મનિલા ઢાકા શાંઘાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) SAARCનો મુખ્ય હેતુ શું છે ? આપેલ પૈકી એક પણ નહીં બિન સમરેખી (Non Alignity) પ્રદેશિક સહકાર બીજાની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી આપેલ પૈકી એક પણ નહીં બિન સમરેખી (Non Alignity) પ્રદેશિક સહકાર બીજાની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) SpaceXનું વડુમથક ક્યા આવેલું છે ? ન્યૂયોર્ક ટેકસાસ કેલિફોર્નિયા લંડન ન્યૂયોર્ક ટેકસાસ કેલિફોર્નિયા લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP