કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) IND-INDO CORPAT ની તાજેતરમાં કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ? 32 35 37 36 32 35 37 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની આજીવિકામાં વધારો કરવા કયા રાજ્યે 'પરિવર્તનમ્' કાર્યક્રમ શરૂ કર્યો ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગોવા કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતમાં લોન્ચ થયેલ 'INS વાગીર' શું છે ? વિમાન વાહક જહાજ સબમરીન પેટ્રોલિંગ વેસલ યુદ્ધ જહાજ વિમાન વાહક જહાજ સબમરીન પેટ્રોલિંગ વેસલ યુદ્ધ જહાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માનવ વિકાસ અહેવાલ 2020 અનુસાર ભારતમાં સાક્ષરતા દર કેટલો છે ? 72% 76% 78% 74% 72% 76% 78% 74% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રજા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા 'અર્બન ગવર્નન્સ ઈન્ડેક્સ' મુજબ કયું રાજ્ય ટોચ પર રહ્યું હતું ? ઓડીશા ગુજરાત મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડીશા ગુજરાત મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતના ક્યાં ટાઈગર રિઝર્વને પ્રથમ TX2 આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? કાન્હા ટાઈગર રિઝર્વ સુંદરવન ટાઈગર રિઝર્વ કોર્બેટ ટાઇગર રિઝર્વ પીલીભીત ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ સુંદરવન ટાઈગર રિઝર્વ કોર્બેટ ટાઇગર રિઝર્વ પીલીભીત ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP