Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District India is the ___ democracy in the world. larger larged larging largest larger larged larging largest ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સ્થાયી જમીનદારી વ્યવસ્થા નીચેનામાંથી કોના દ્વારા દાખલ કરવામાં આવી ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેલેસ્લી વોરન હેસ્ટીંગ્સ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેલેસ્લી વોરન હેસ્ટીંગ્સ લોર્ડ કોર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District અવાજની ગતિ નીચેના કયા માધ્યમમાં સૌથી વધુ હોય છે ? હાઈડ્રોજન એલ્યુમિનિયમ પાણી લાકડું હાઈડ્રોજન એલ્યુમિનિયમ પાણી લાકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે. તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ? 10 12 8 15 10 12 8 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ગુજરાત સાહિત્ય સભા' ની સ્થાપના કોણે કરી હતી ? દલપતરામ રણજીતરામ મહેતા એલેક્ઝાન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી દલપતરામ રણજીતરામ મહેતા એલેક્ઝાન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગ્રામપંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે ? ત્રણ એક પાંચ ચાર ત્રણ એક પાંચ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP