કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા દેશના જાણીતા પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા આર્કિટેક્ટ અરાતા ઈસોજાકીનું નિધન થયું ?

ચીન
સિંગાપુર
જાપાન
દ.કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
T20Iમાં સૌથી ઝડપી 1,500 રન બનાવનાર ખેલાડી કોણ બન્યો ?

સૂર્યકુમાર યાદવ
જસપ્રીત બુમરાહ
ગૌતમ ગંભીર
શિખર ધવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023ની થીમ G20 દેશો છે.
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP