વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના 'માનવ અવકાશ કાર્યક્રમ'(Indian human space programme (HSP)) માટે કયા પ્રક્ષેપણ યાનની પસંદગી થઈ છે ? સંપૂર્ણપણે નવા પ્રક્ષેપણ યાનનું નામ જાહેર કરવામાં આવશે LVM-3 GSLV-MK III PSLV-XL સંપૂર્ણપણે નવા પ્રક્ષેપણ યાનનું નામ જાહેર કરવામાં આવશે LVM-3 GSLV-MK III PSLV-XL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘રાષ્ટ્રીય ડિજિટલ સાક્ષરતા મિશન'ની શરૂઆત ક્યારે થઈ ? 18 જૂન, 2016 17 માર્ચ, 2017 21 ઓગસ્ટ, 2014 22 સપ્ટેમ્બર, 2015 18 જૂન, 2016 17 માર્ચ, 2017 21 ઓગસ્ટ, 2014 22 સપ્ટેમ્બર, 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) SIPRI દ્વારા 2011-15 વર્ષો દરમિયાન થયેલી શસ્ત્રોની આયાત સંદર્ભે કુલ વૈશ્વિક આયાત પૈકી કેટલા ટકા આયાત ભારત દ્વારા થઈ રહી છે ? 16% 14% 12% 18% 16% 14% 12% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે કઈ નીતિ અપનાવી છે ? પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવો આપેલ પૈકી કોઇ નહી પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ ન કરવો પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવો આપેલ પૈકી કોઇ નહી પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ ન કરવો પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પરમાણુ શસ્ત્રોની બિન-પ્રસાર સંધિ (NPT) અનુસાર પરમાણુ સશસ્ત્ર રાજ્ય એ હોય કે જેણે ___ પરમાણુ શસ્ત્રનું અથવા અન્ય પરમાણુ વિસ્ફોટક સાધનનું નિર્માણ અને વિસ્ફોટ કર્યો હોય. 1 જાન્યુઆરી, 1963 પહેલા 1 જાન્યુઆરી, 1995 પહેલા 1 જાન્યુઆરી, 1998 પહેલા 1 જાન્યુઆરી, 1967 પહેલા 1 જાન્યુઆરી, 1963 પહેલા 1 જાન્યુઆરી, 1995 પહેલા 1 જાન્યુઆરી, 1998 પહેલા 1 જાન્યુઆરી, 1967 પહેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'નિસારગ્રુના' શું છે ? પૂનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો અંગેની માહિતીઓ ધરાવતી વેબ એપ્લીકેશન નિસારગ્રુના એક વિશેષ પ્રકારનો છોડ છે, જેના બીજમાંથી ઈંધણ યોગ્ય તેલ મળે છે. આધુનિક પરમાણુ ટેકનોલોજી છે, કે જે પ્લુટોનિયમમાંથી થોરિયમના રૂપાંતરણ સાથે સંકળાયેલી છે. બાયોમિથેનેશન માટે BARC દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજી છે. પૂનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો અંગેની માહિતીઓ ધરાવતી વેબ એપ્લીકેશન નિસારગ્રુના એક વિશેષ પ્રકારનો છોડ છે, જેના બીજમાંથી ઈંધણ યોગ્ય તેલ મળે છે. આધુનિક પરમાણુ ટેકનોલોજી છે, કે જે પ્લુટોનિયમમાંથી થોરિયમના રૂપાંતરણ સાથે સંકળાયેલી છે. બાયોમિથેનેશન માટે BARC દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP