GPSC PI Prelim Exam Paper 03 January 2021
Indra Dhanush Exercise 2020, એ હિન્ડોન એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલી ભારત અને ___ દેશ વચ્ચેની સંયુક્ત એરફોર્સ કવાયત(exercise) છે.

ફ્રાંસ
UK
રશિયા
USA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સિન્ધુ ગંગા મેદાનોની મોટાભાગની નદીઓ ___ બનેલી છે.

ડેન્ડિટ્રીક ડ્રેનેજ સિસ્ટમ
રેડિયલ ડ્રેનેજ સિસ્ટમ
સુપર ઈમ્પોઝ્ડ ડ્રેનેજ સિસ્ટમ
ટ્રેલિસ ડ્રેનેજ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની માહિતીનો મધ્યક કેટલો થશે ?
ઉમર (વર્ષમાં) 10 15 14 8 12
છોકરાઓની સંખ્યા 3 2 6 4 5

આપેલ પૈકી એક પણ નહીં
11.8
10.8
12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
K તેના નગરથી શહેરનો પ્રવાસ કરે છે. તે સાયકલ પર 25 કિમી/કલાકની ઝડપે શહેર જાય છે અને 4 કિમી/કલાકની ઝડપે પરત ફરે છે. જો તેને તેની યાત્રા પૂરી કરવામાં 5 કલાક અને 48 મિનિટ લાગે, તો તેના નગર અને શહેર વચ્ચેનું અંતર કેટલું થશે ?

આપેલ પૈકી એક પણ નહીં
25 કિમી
22 કિમી
15 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ મહાબલિપુરમ્ ખાતે ખડકને કાપીને સુવિખ્યાત રથ બનાવ્યા ?

પરમેશ્વરવર્મન-II
પરમેશ્વરવર્મન-I
નરસિંહવર્મન-I
નંદીવર્મન-II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતમાં BIG 2020 ___ નું વિઝન ડોક્યુમેન્ટ (Vision Document) છે.

કૃષિ ક્ષેત્ર
વિદેશી વેપાર
ઉદ્યોગ ક્ષેત્ર
આંતરમાળખું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP