ભારતની ભૂગોળ (Geography of India)
સિંધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત ___ નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે. 1. ચિનાબ 2. રાવિ 3. બિયાસ 4. સિંધુ 5. સતલજ 6. જેલમ
ભારતની ભૂગોળ (Geography of India)
વાણિજ્ય સંસ્થાઓ અને તેના કાર્યમથકને યોગ્ય રીતે ગોઠવો. 1) Coffee Board 2) Rubber Board 3) Tea Board 4) Spice Board A) કોટ્ટાયમ B) કલકત્તા C) કોચી D) બેંગાલુરુ