GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીતિ આયોગની પહેલ (Initiatives) તરીકે રાજ્યના મુખ્ય મંત્રીઓની ત્રણ ઉપસમિતિઓ દ્વારા રિપોર્ટ તૈયાર કરી રજુ કરવામાં આવેલ છે, જેમાં નીચેના પૈકી કયા એક વિષયનો સમાવેશ થતો નથી ?

મેડિકલ શિક્ષણ ક્ષેત્રે સુધારો
સ્વચ્છ ભારત અભિયાન
સ્કિલ ડેવલપમેન્ટ
કેન્દ્ર પોષિત યોજનાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા નામો ધારણ કર્યા હતા ?

બાળ મૂળરાજ
ભીમદેવ બીજો
કુમારપાળ
અજયપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ?

ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે.
ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે.
બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું.
સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP