વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'INS તિહાયુ' તાજેતરમાં મીડિયાની નજરે ચડ્યું હતું. તેના વિશે ખરા વિધાનો જણાવો. INS તિહાયુ બચાવ અભિયાન તથા પેટ્રોલિંગ માટે ઉપયોગમાં લેવાશે. આપેલ પૈકી કોઈ નહીં ફોલોઓન વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફટ્સ (FO-WJFAC) શ્રેણીનું જંગી જહાજ તિહાયુ વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. આપેલ બંને INS તિહાયુ બચાવ અભિયાન તથા પેટ્રોલિંગ માટે ઉપયોગમાં લેવાશે. આપેલ પૈકી કોઈ નહીં ફોલોઓન વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફટ્સ (FO-WJFAC) શ્રેણીનું જંગી જહાજ તિહાયુ વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યોગ્ય જોડકા જોડોશાસ્ત્રa) કામસૂત્રb) પ્રજનન શાસ્ત્રc) કાલગણનાd) વૃક્ષ આયુર્વેદકર્તા1. વાત્સ્યાયન2. ભારદ્વાજ3. ચક્રપાણિદત્ત 4. બ્રાભ્રવ્ય પાંચાલ5. શકમૂનિ (a-1) (b-4) (c-3) (d-4) (a-1) (b-3) (c-2) (d-4) (a-1) (b-4) (c-5) (d-2) (a-1) (b-4) (c-3) (d-5) (a-1) (b-4) (c-3) (d-4) (a-1) (b-3) (c-2) (d-4) (a-1) (b-4) (c-5) (d-2) (a-1) (b-4) (c-3) (d-5) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગદિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? 2014 2013 2015 2016 2014 2013 2015 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સરકારનો 2022 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતમાંથી ઊર્જા મેળવવાનો લક્ષ્યાંક ___ છે. 175 GW 150 GW 100 GW 200 GW 175 GW 150 GW 100 GW 200 GW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાજસ્થાનમાં આવેલા રાણા પ્રતાપ સાગર કઈ બાબત માટે પ્રખ્યાત છે ? પિત્તળના કારખાના માટે પરમાણુ શક્તિ મથક તરીકે તાંબાની ખીણ માટે પવનચક્કી માટે પિત્તળના કારખાના માટે પરમાણુ શક્તિ મથક તરીકે તાંબાની ખીણ માટે પવનચક્કી માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાષ્ટ્રીય સુપર કમ્પ્યુટિંગ મિશન (NSM) લક્ષ્ય મુજબ દેશમાં કેટલા સુપર કમ્પ્યૂટર્સનું એક કલસ્ટર તૈયાર કરવાનો લક્ષ્ય સેવાયો છે ? 70 50 25 75 70 50 25 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP