વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS વિરાટ વિશે ખરા વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં INS વિરાટ ભારતનું પ્રથમ સ્વદેશી યુદ્ધ જહાજ હતું. INS વિરાટ વિશ્વનું સૌથી વયોવૃદ્ધ યુદ્ધ જહાજ હતું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં INS વિરાટ ભારતનું પ્રથમ સ્વદેશી યુદ્ધ જહાજ હતું. INS વિરાટ વિશ્વનું સૌથી વયોવૃદ્ધ યુદ્ધ જહાજ હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પોખરણ-1(1974)ની પ્રમુખ જવાબદારીઓ કોણે સંભાળી હતી ? ડૉ. કલામ હોમી સેઠના હોમી જહાંગીર ભાભા રાજા રમન્ના ડૉ. કલામ હોમી સેઠના હોમી જહાંગીર ભાભા રાજા રમન્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાપ પ્રેરિત વિદ્યુત-ચુંબકીય વિકિરણ પ્રક્રિયા (Thermal induced electromagnetic radiation) ને માપવા માટે કયું યંત્ર વપરાય છે ? એનેમોમિટર કેમોમિટર બોલોમિટર આપેલ પૈકી એક પણ નહીં એનેમોમિટર કેમોમિટર બોલોમિટર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત અને પાકિસ્તાન દ્વારા પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનોની યાદીનું આદાન પ્રદાન સૌપ્રથમ ક્યારે થયેલ હતું ? 1-1-1990 1-1-1991 1-1-1989 1-1-1992 1-1-1990 1-1-1991 1-1-1989 1-1-1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગુજરાતમાં કુલ કેટલી ઓઈલ રિફાઈનરી આવેલી છે ? 5 6 3 4 5 6 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિસેમ્બર - 2016 માં પરીક્ષણ કરવામાં આવેલ અગ્નિ-5 (Agni-V) મિસાઈલની રેન્જ કેટલી છે ? 2500 કિમી 4500 કિમી 5000 કિમી અને તેથી પણ વધુ 4000 કિમી 2500 કિમી 4500 કિમી 5000 કિમી અને તેથી પણ વધુ 4000 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP