વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS ચેન્નઈ ક્યા વર્ગનું યુદ્ધ જહાજ છે ? વિશાખાપટ્ટનમ કોલકાતા ચેન્નઈ સ્કોર્પિયન વિશાખાપટ્ટનમ કોલકાતા ચેન્નઈ સ્કોર્પિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રની ‘માતૃ સંસ્થા' તરીકે કઈ સંસ્થાની ઓળખ થઈ રહી છે ? ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (INSA) કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેંટલ રિસર્ચ (TIFR) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IIS) ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (INSA) કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેંટલ રિસર્ચ (TIFR) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IIS) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈનસેટ શ્રેણીના ઉપગ્રહો વિકસાવવામાં ભારતે દેશની મદદ મેળવી હતી ? રશિયા એક પણ નહીં ફાન્સ અમેરિકા રશિયા એક પણ નહીં ફાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને (DRDO) SWATI - સ્વાતિ નામની પ્રણાલી વિકસાવી છે. આ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તે શસ્ત્રશોધ રડાર પ્રણાલી છે. આપેલ તમામ તે સ્વદેશી રીતે વિકસાવેલી પ્રણાલી છે. તે સેનાને સુપ્રત કરવામાં આવી છે. તે શસ્ત્રશોધ રડાર પ્રણાલી છે. આપેલ તમામ તે સ્વદેશી રીતે વિકસાવેલી પ્રણાલી છે. તે સેનાને સુપ્રત કરવામાં આવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MTCR વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને તેનુ મુખ્યાલય પેરિસ આતે આવેલુ છે. મિસાઈલ હથિયારોના પ્રસારને નિયંત્રણ લાવવાના હેતુસર રચાયેલુ આંતરરાષ્ટ્રીય સંગઠન છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનુ મુખ્યાલય પેરિસ આતે આવેલુ છે. મિસાઈલ હથિયારોના પ્રસારને નિયંત્રણ લાવવાના હેતુસર રચાયેલુ આંતરરાષ્ટ્રીય સંગઠન છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને વર્તમાનમાં ભારતના મુખ્ય 20 શહેરોમાં ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ-4 લાગુ છે. BS-4 એપ્રિલ,2017થી દેશભરમાં લાગુ થશે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને વર્તમાનમાં ભારતના મુખ્ય 20 શહેરોમાં ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ-4 લાગુ છે. BS-4 એપ્રિલ,2017થી દેશભરમાં લાગુ થશે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP