વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS ખંડેરી વિશે ખરાં વિધાનો ચકાસો. તે કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે. તે સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તે કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે. તે સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની સ્વદેશ નિર્મિત પરમાણુ સબમરીન અરિહંત કઈ મિસાઈલ ધરાવે છે. K-15 K-4 K-12 K-15 અને K-4 બંને K-15 K-4 K-12 K-15 અને K-4 બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ' (TIFR)ના સંસ્થાપક કોણ હતા ? રાજા રમન્ના હોમી જહાંગીર ભાભા સી.વી. રામન હોમી સેઠના રાજા રમન્ના હોમી જહાંગીર ભાભા સી.વી. રામન હોમી સેઠના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'ડાયરેક્ટ ટુ હોમ' (DTH) પ્રસારણ માટે ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ તરતો મૂક્યો છે ? METSAT CARTOSAT EDUSAT INSAT-4-A METSAT CARTOSAT EDUSAT INSAT-4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જીઓ સ્ટેશનરી ભ્રમણકક્ષામાં કયા દેશ દ્વારા Fengyon-4 ઉપગ્રહ મૂકવામાં આવ્યો છે ? ચીન યુ.એસ. ફ્રાંસ જાપાન ચીન યુ.એસ. ફ્રાંસ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "RISAT''વિશે નીચેનામાંથી સાચા વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને તે એક SARSAT(Synthetic Aperture Rudar) છે. ભારતે તેના વિકાસ માટે ફ્રાન્સની મદદ મેળવી હતી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તે એક SARSAT(Synthetic Aperture Rudar) છે. ભારતે તેના વિકાસ માટે ફ્રાન્સની મદદ મેળવી હતી. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP