કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય નૌસેના જહાજ INS કેસરીએ ક્યા દેશને ખાઘ સહાયતા અને સંરક્ષણ સહાયતા પ્રદાન કરી ? માડાગાસ્કર માલદીવ ફિજિ મોઝામ્બિક માડાગાસ્કર માલદીવ ફિજિ મોઝામ્બિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) ‘હાઈકોર’ ક્યા દેશનું હાઈપરસોનિક હથિયાર પ્રોટોટાઈપ માટેનું મોડલ છે ? દક્ષિણ કોરિયા ચીન રશિયા જાપાન દક્ષિણ કોરિયા ચીન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈ-સવારી ઈન્ડિયા ઈ-બસ ગઠબંધન' લૉન્ચ કર્યું ? આપેલ તમામ નીતિ આયોગ વર્લ્ડ રિસોર્સિઝ ઈન્સ્ટિટ્યૂટ કન્વર્જન્સ એનર્જી સર્વિસ લિ. (CESL) આપેલ તમામ નીતિ આયોગ વર્લ્ડ રિસોર્સિઝ ઈન્સ્ટિટ્યૂટ કન્વર્જન્સ એનર્જી સર્વિસ લિ. (CESL) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ 2021 કોને એનાયત કરવામાં આવ્યો ? IOC SAIL BPCL ONGC IOC SAIL BPCL ONGC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય રેલવે મણિપુરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવી રહ્યું છે તે કઈ નદી પર બનશે ? ઈમ્ફાલ નદી કાથે ખ્યોંગ નદી ઈઝાઈ નદી ખુંગા નદી ઈમ્ફાલ નદી કાથે ખ્યોંગ નદી ઈઝાઈ નદી ખુંગા નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘વિશ્વ પર્યટન રિપોર્ટ 2022’નું 11મું સંસ્કરણ લૉન્ચ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ? વર્લ્ડ બેંક UNESCO WHO આંતરષ્ટ્રીય પર્યટન સંગઠન વર્લ્ડ બેંક UNESCO WHO આંતરષ્ટ્રીય પર્યટન સંગઠન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP