કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે સમુદ્ર તટોના સમગ્ર વ્યવસ્થાપન માટે બીચ વિજિલ એપ લૉન્ચ કરી ?

કેરળ
ગોવા
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની રિજનલ એન્ટિ-ટેરેરિસ્ટ સ્ટ્રકચર (RATS) બેઠક 2022ની મેજબાની ક્યો દેશ કરશે ?

ભારત
ચીન
રશિયા
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે નેનો યુરિયા (પ્રવાહી) પલાન્ટનું ઉદ્ઘાટન કર્યું ?

દહેગામ
ધોલેરા
કલોલ
અંકલેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP