કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત કમિશન કરાયું, તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ?

ગોવા શિપયાર્ડ લિ.
કોચી શિપયાર્ડ લિ.
મઝગાંવ ડૉક્યાર્ડ
હિન્દુસ્તાન શિપયાર્ડ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં નીચે પૈકીના ક્યા રાજ્યોની આદિવાસી જાતિઓને અનુસૂચિત જનજાતિ (ST)માં સામેલ કરવામાં આવી ?
1. છત્તીસગઢ 2. હિમાચલ પ્રદેશ 3. તમિલનાડુ 4. કર્ણાટક 5. ઉત્તર પ્રદેશ

માત્ર 3, 4 અને 5
1,2,3,4 અને 5
માત્ર 1,2 અને 3
માત્ર 1,3 અને 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC) ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત્ છે ?

વિદ્યુત મંત્રાલય
ગૃહ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
નાણા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતનું પ્રથમ હિમસ્ખલન મોનિટરિંગ રડાર ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું ?

અરુણાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ
સિક્કિમ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ક્યા વર્ષ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની કલ્પના કરી છે ?

વર્ષ 2050
વર્ષ 2070
વર્ષ 2047
વર્ષ 2030

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે ‘CM દા હૌસી’ નામક વેબ પોર્ટલ લૉન્ચ કર્યું ?

અરુણાચલ પ્રદેશ
ત્રિપુરા
મેઘાલય
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP