કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે કયા સ્થળે INS ખુકરી મેમોરિયલનું ઉદઘાટન કર્યું ? દીવ લક્ષદ્વીપ પણજી આંદામાન દીવ લક્ષદ્વીપ પણજી આંદામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે અભ્યુદયા (ABHYUDAYA) અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ફ્રી કોચિંગ આપવાની જાહેરાત કરી ? ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં એક્વિફર મેપિંગ પ્રોગ્રામ અંતર્ગત એડવાન્સ્ડ હેલીબોર્ન જીયોફિઝિકલ સર્વે માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે કઈ સંસ્થા સાથે MoU કર્યા ? GSIR-CGCRI CSIR-CCMB CSIR-CSMCRI CSIR-NGRI GSIR-CGCRI CSIR-CCMB CSIR-CSMCRI CSIR-NGRI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી 'ધ ગ્લોબલ કોસ્ટ ઓફ ઈન્ટરનેટ શટડાઉન' રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં ઈન્ટરનેટ બંધથી સૌથી વધુ નુકસાન કયા દેશને થયું ? યમન બેલારુસ અઝરબેજાન ભારત યમન બેલારુસ અઝરબેજાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ 2021 માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? પાંચમો છઠ્ઠો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો ત્રીજો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) એક્સેલરેટર લેબ ઇન્ડિયા દ્વારા આયોજિત ઈનોવેટ 4 SDG સ્પર્ધામાં જીત મેળવી ? IIT રુરકી IIT દિલ્હી IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT રુરકી IIT દિલ્હી IISc બેંગલુરુ IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP