કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશે ભારતીય સબમરીન INS સિંધુવીરને તેના નૌકાદળમાં સામેલ કરી ? શ્રીલંકા ઈન્ડોનેશિયા વિયેતનામ મ્યાનમાર શ્રીલંકા ઈન્ડોનેશિયા વિયેતનામ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ઇકોનોમિક ડિપ્લોમસી વેબસાઇટનો શુભારંભ કર્યો ? સંરક્ષણ મંત્રાલય વિદેશ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિદેશ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતીય રેલવેએ હાવડા-કાલકા મેઈલ ટ્રેનનું નામ બદલીને શું રાખ્યું ? પરાક્રમ એક્સપ્રેસ નેતાજી એક્સપ્રેસ સ્વરાજ એક્સપ્રેસ સુભાષચંદ્ર બોઝ એક્સપ્રેસ પરાક્રમ એક્સપ્રેસ નેતાજી એક્સપ્રેસ સ્વરાજ એક્સપ્રેસ સુભાષચંદ્ર બોઝ એક્સપ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનું પ્રથમ મજૂર ચળવળ મ્યુઝિયમ (Labour Movement Museum) ક્યા બનશે ? કન્નુર, કેરળ વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ અર્નાકુલમ, કેરળ અલપુઝા, કેરળ કન્નુર, કેરળ વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ અર્નાકુલમ, કેરળ અલપુઝા, કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ 'નિશંક'એ કયા સ્થળે ભારતના પ્રથમ ધ ટેકનોલોજી ઇનોવેશન હબ ઓન ઓટોનોમસ નેવિગેશન સિસ્ટમ (TiHAN)નો શિલાન્યાસ કર્યો ? IIT મદ્રાસ IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે સક્ષમ જાગૃતિ અભિયાન શરૂ કર્યું ? કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP