કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વિશાખાપટ્ટનમમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય નૌસેના જહાજ INS રાણા અને INS સુમેધાએ ભાગ લીધો ? ઈંગ્લેન્ડ શ્રીલંકા ફ્રાન્સ વિયેતનામ ઈંગ્લેન્ડ શ્રીલંકા ફ્રાન્સ વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશમાં આયોજિત એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ પ્રથમવાર વિજેતા બની ? મલેશિયા થાઈલેન્ડ શ્રીલંકા માલદીવ મલેશિયા થાઈલેન્ડ શ્રીલંકા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) પુસ્તકાલય મહોત્સવ 2023 (Festival of Libraries)નું આયોજન ક્યા કરવામાં આવી રહ્યું છે ? નવી દિલ્હી કોલકાતા મુંબઈ અમદાવાદ નવી દિલ્હી કોલકાતા મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 128મો 125મો 127મો 126મો 128મો 125મો 127મો 126મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ક્યા રાજ્યમાં આવેલા મ્હાદેઈ વન્યજીવ અભયારણ્યને ટાઈગર રિઝર્વ ઘોષિત કરાશે ? મધ્ય પ્રદેશ પ.બંગાળ છત્તીસગઢ ગોવા મધ્ય પ્રદેશ પ.બંગાળ છત્તીસગઢ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) BRICS અર્બનાઈઝેશન ફોરમનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી શાંઘાઈ કેપટાઉન મોસ્કો નવી દિલ્હી શાંઘાઈ કેપટાઉન મોસ્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP