કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સંરક્ષણ મંત્રાલયે INS શંકુશના મીડિયમ રિફિટ વિથ લાઈફ સર્ટિફિકેશન (MRLC) માટે કઈ કંપની સાથે કરાર કર્યા ? ગોવા શિપયાર્ડ લિ. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. કોચીન શિપયાર્ડ લિ. ગોવા શિપયાર્ડ લિ. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. કોચીન શિપયાર્ડ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ યુવા કૌશલ દિવસ (World Youth Skills Day) ક્યારે મનાવાય છે ? 13 જુલાઈ 12 જુલાઈ 15 જુલાઈ 14 જુલાઈ 13 જુલાઈ 12 જુલાઈ 15 જુલાઈ 14 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) G20 સ્પેસ ઈકોનોમી લીડર્સ બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે વિશ્વનું પ્રથમ મિથેન આધારિત રોકેટ લૉન્ચ કર્યું ? ફ્રાન્સ જર્મની ચીન જાપાન ફ્રાન્સ જર્મની ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મો જંગલ જામી યોજના શરૂ કરી ? છત્તીસગઢ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઓડિશા છત્તીસગઢ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વિશાખાપટ્ટનમમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય નૌસેના જહાજ INS રાણા અને INS સુમેધાએ ભાગ લીધો ? ફ્રાન્સ ઈંગ્લેન્ડ વિયેતનામ શ્રીલંકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ વિયેતનામ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP