કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આંતર-રાજ્ય પરિષદ (Inter-state Council) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તમામ રાજ્યોના મુખ્યમંત્રી, વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી તથા કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટદારો તેના સભ્યો હોય છે. આપેલ તમામ તેના માળખામાં વડાપ્રધાન દ્વારા નામાંક્તિ થયેલ 6 કેબિનેટમંત્રી પણ હોય છે. તેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રી, વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી તથા કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટદારો તેના સભ્યો હોય છે. આપેલ તમામ તેના માળખામાં વડાપ્રધાન દ્વારા નામાંક્તિ થયેલ 6 કેબિનેટમંત્રી પણ હોય છે. તેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરેન્ટી યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર પશ્ર્ચિમ બંગાળ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર પશ્ર્ચિમ બંગાળ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) BCCI દ્વારા IPLની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન ક્યારે થયું હતું ? 2010 2008 2011 2009 2010 2008 2011 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ અનંગ તાલ તળાવ ક્યા આવેલું છે ? દિલ્હી રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર દિલ્હી રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓનું સંમેલન 2022નું આયોજન ક્યા કરાયું ? મુંબઈ જયપુર અમદાવાદ નવી દિલ્હી મુંબઈ જયપુર અમદાવાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022ના ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની થીમ શું છે ? The power of museums Museums and cultural land scapes Museums for a sustainable society Museum for equality The power of museums Museums and cultural land scapes Museums for a sustainable society Museum for equality ANSWER DOWNLOAD GUJARATI MCQ APP