કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (International Day of the Girl Child) ક્યારે મનાવાય છે ? 11 નવેમ્બર 11 ડિસેમ્બર 11 જાન્યુઆરી 11 ઓક્ટોબર 11 નવેમ્બર 11 ડિસેમ્બર 11 જાન્યુઆરી 11 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 18મા રાષ્ટ્રીય સ્કાઉટ અને ગાઈડ જંબોરીનું આયોજન કહ્યા કરાયું હતું ? રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઉત્તર ભારતના સૌથી મોટા ફ્લોર્ટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરાયું ? લેહ નોઈડા ચંડીગઢ દેહરાદૂન લેહ નોઈડા ચંડીગઢ દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 5મી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022નો મેસ્કોટ શું છે ? આપેલ બંને એક પણ નહીં આશા (માદા ચિતા) મોગલી આપેલ બંને એક પણ નહીં આશા (માદા ચિતા) મોગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સર્બાનંદ સોનોવાલે ક્યા શહેરમાં લોજિસ્ટિક્સ, વોટરવેઝ અને કોમ્યુનિકેશન સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું ? અગરતલા અમદાવાદ ચેન્નાઈ હજીરા અગરતલા અમદાવાદ ચેન્નાઈ હજીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસને વર્લ્ડ રેપિડ અને વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ખિતાબ બંને જીત્યા ? ફ્રાન્સ નોર્વે UK રશિયા ફ્રાન્સ નોર્વે UK રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP