કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ (International Day of the world's Indigenous peoples) ક્યારે મનાવાય છે ? 10 ઑગસ્ટ 7 ઑગસ્ટ 8 ઑગસ્ટ 9 ઑગસ્ટ 10 ઑગસ્ટ 7 ઑગસ્ટ 8 ઑગસ્ટ 9 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત ચંદ્ર પર રોવરને સોફ્ટ લેન્ડિંગ કરાવનારો વિશ્વનો કેટલામો દેશ બન્યો ? સાતમો ચોથો ત્રીજો પાંચમો સાતમો ચોથો ત્રીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ કુલડીહા વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? ઓડિશા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ બિહાર ઓડિશા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. મલયાલમ ભાષામાં કેરળને ‘કેરલમ' કહેવામાં આવે છે. આપેલ બંને તાજેતરમાં કેરળ વિધાનસભાએ કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવા માટે ઠરાવ પસાર કર્યો. એક પણ નહીં મલયાલમ ભાષામાં કેરળને ‘કેરલમ' કહેવામાં આવે છે. આપેલ બંને તાજેતરમાં કેરળ વિધાનસભાએ કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવા માટે ઠરાવ પસાર કર્યો. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ ફેફસાં કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 1 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 1 ઑગસ્ટ 1 જુલાઈ 1 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 1 ઑગસ્ટ 1 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ક્યા રાજ્યનું ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ‘ડિજી યાત્રા’ સુવિધા શરૂ કરનારું પૂર્વોત્તર ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું ? આસામ મેઘાલય સિક્કિમ ત્રિપુરા આસામ મેઘાલય સિક્કિમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP