કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તમાકુ નિયંત્રણના પ્રયાસો બદલ ક્યા શહેરને 'પાર્ટનરશિપ ફોર હેલ્થી સિટીઝ એવોર્ડ-2023'થી સન્માનિત કરવામાં આવ્યું ?

દેહરાદૂન
હૈદરાબાદ
અમદાવાદ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
PM MITRA યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

કાપડ મંત્રાલય
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
MSME મંત્રાલય
ભારે ઉદ્યોગ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
વિશ્વ કીડની દિવસ ક્યારે મનાવાય છે ?

માર્ચ મહિનાના બીજા સોમવારે
માર્ચ મહિનાના બીજા ગુરુવારે
માર્ચ મહિનાના બીજા શનિવારે
માર્ચ મહિનાના બીજા શુક્રવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP