કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ (International Year of Millets IYM) ઘોષિત કરાયું ? 2022 2025 2024 2023 2022 2025 2024 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારત-મોઝામ્બિક-તાંજાનિયા ત્રિપક્ષીય અભ્યાસ (IMT TRILANT)નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? મોઝામ્બિક તાંજાનિયા ભારત એકપણ નહીં મોઝામ્બિક તાંજાનિયા ભારત એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચો/સાચા વિકલ્પ પસંદ કરો. આપેલ બંને તાજેતરમાં 14મા દલાઈ લામાને ગાંધી મંડેલા પુરસ્કાર 2022 એનાયત કરાયો. એક પણ નહીં આ પુરસ્કાર 2019માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના અવસરે સ્થાપવામાં આવ્યો હતો. આપેલ બંને તાજેતરમાં 14મા દલાઈ લામાને ગાંધી મંડેલા પુરસ્કાર 2022 એનાયત કરાયો. એક પણ નહીં આ પુરસ્કાર 2019માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના અવસરે સ્થાપવામાં આવ્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 7મું વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલન ક્યા યોજાયું ? લંડન નવી દિલ્હી ટોક્યો શાંઘાઈ લંડન નવી દિલ્હી ટોક્યો શાંઘાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવાય છે ? 17 નવેમ્બર 19 નવેમ્બર 18 નવેમ્બર 16 નવેમ્બર 17 નવેમ્બર 19 નવેમ્બર 18 નવેમ્બર 16 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં નિધન પામેલા ઈલાબેન ભટ્ટનો જન્મ ક્યા થયો હતો ? વડોદરા ભાવનગર રાજકોટ અમદાવાદ વડોદરા ભાવનગર રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP