કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યોજાયેલા ઈન્ડિયન ઓશન રિજિયન (IOR) ડિફેન્સ મિનિસ્ટર્સ કોન્કવેલની યજમાની કયા દેશે કરી હતી ? માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ભારત માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં કાંચોથ ઉત્સવ મનાવાયો ? જમ્મુ કાશ્મીર આસામ તમિલનાડુ પુડુચેરી જમ્મુ કાશ્મીર આસામ તમિલનાડુ પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં 1 સપ્તાહ લાંબો ચાલતો 47મો ખજુરાહો નૃત્ય મહોત્સવ ઉજવાયો. આ ખજૂરાહો કયા રાજ્યમાં આવેલું છે ? તમિલનાડુ કેરળ મધ્ય પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ મધ્ય પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આર્થિક સર્વેનું સંપાદન આર્થિક બાબતોના વિભાગ દ્વારા કરાય છે સંસદમાં આર્થિક સર્વે કેન્દ્રીય નાણામંત્રી રજૂ કરે છે આર્થિક સર્વે મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તૈયાર કરે છે આર્થિક સર્વે સૌપ્રથમવાર 1960-61માં રજૂ કરાયો હતો. આર્થિક સર્વેનું સંપાદન આર્થિક બાબતોના વિભાગ દ્વારા કરાય છે સંસદમાં આર્થિક સર્વે કેન્દ્રીય નાણામંત્રી રજૂ કરે છે આર્થિક સર્વે મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તૈયાર કરે છે આર્થિક સર્વે સૌપ્રથમવાર 1960-61માં રજૂ કરાયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વિજયનગર કયા રાજ્યનો જિલ્લો બન્યો ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં દેશની કુલ 62 છાવણી બોર્ડમાં રહેતા 20 લાખથી વધુ નાગરિકોને ઓનલાઇન નગરપાલિકા સેવાઓ પુરી પાડવા કયા મંત્રાલય દ્વારા 'ઈ-છાવણી' ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું ? કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP