સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સામાન્ય રીતે IP એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે ? 8 16 64 32 8 16 64 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરવામાં આવ્યો ? 4 % 6 % 7.5 % 8 % 4 % 6 % 7.5 % 8 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ફિશરે તેમના વિનિમયના સમીકરણમાં નાણાંના માત્ર કયા કાર્યને ધ્યાનમાં લીધું છે ? વિલંબિત ચૂકવણીનું ધોરણ વિનિમયનું માધ્યમ મૂલ્યનું માપદંડ મૂલ્યના સંગ્રાહક વિલંબિત ચૂકવણીનું ધોરણ વિનિમયનું માધ્યમ મૂલ્યનું માપદંડ મૂલ્યના સંગ્રાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતમાં ગણેશોત્સવની શરૂઆત કોણે કરી હતી ? ડૉ. હેડગોવર કનૈયાલાલ મુનશી લોકમાન્ય તિલક દયાનંદ સરસ્વતી ડૉ. હેડગોવર કનૈયાલાલ મુનશી લોકમાન્ય તિલક દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.પોતાની જાતને છેતરવી તે આત્મ વંચના આત્મશ્લાઘા આત્માવાદ આધ્યાત્મ આત્મ વંચના આત્મશ્લાઘા આત્માવાદ આધ્યાત્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. પિતા-પિતૃત્વ વિદ્વાન-વિદ્ધત્તા માલિક-માલકણ ચોર-ચોરી પિતા-પિતૃત્વ વિદ્વાન-વિદ્ધત્તા માલિક-માલકણ ચોર-ચોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP