સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડ(IPAB)નું વડુમથક કયા સ્થળે આવેલું છે ?

ચેન્નાઈ
મુંબઈ
દિલ્હી
કલકત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ?

મમતા બેનર્જી
જયલલિતા
લાલુપ્રસાદ યાદવ
ચંદ્રાબાબુ નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જી.પી.એસ.સી. એટલે પ્રચલિત સમાજમાં...

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન
ગુજરાતની પ્રાઈમરી એન્ડ સેકન્ડરી સર્ટીફીકેટ
જનરલ પોલીસ સિલેકશન કમિટી
ગુજરાત પોલ્યુશન સ્ટેટ કંટ્રોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નામ (NAM) સંગઠનનું પુરૂ નામ શું છે ?

આમાંથી એકપણ નહીં
નોર્થ એલાઇડ મુવમેન્ટ
નોર્થ એશિયન મુવમેન્ટ
નોર્થ એટલાન્ટીક મુવમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP