Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC નું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે ? પ્રકરણ – 11એ પ્રકરણ – 7એ પ્રકરણ – 9એ પ્રકરણ – 13એ પ્રકરણ – 11એ પ્રકરણ – 7એ પ્રકરણ – 9એ પ્રકરણ – 13એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે ? પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ સૂર્યનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ પૃથ્વીનું સૂર્યની ચારે બાજુનું ભ્રમણ ચંદ્રનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ સૂર્યનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ પૃથ્વીનું સૂર્યની ચારે બાજુનું ભ્રમણ ચંદ્રનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જેસોર અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? પાટણ બનાસકાંઠા કચ્છ સાબરકાંઠા પાટણ બનાસકાંઠા કચ્છ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? પ્રકરણ – 15 ધર્મ સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ - 17 મિલકત વિરુદ્ધના ગુનાઓનું છે. પ્રકરણ – 18 શરીર સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 9 રાજ્ય સેવક સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 15 ધર્મ સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ - 17 મિલકત વિરુદ્ધના ગુનાઓનું છે. પ્રકરણ – 18 શરીર સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 9 રાજ્ય સેવક સંબંધી ગુનાઓનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે ? પૂર્વ દક્ષિણ ઉત્તર પશ્ચિમ પૂર્વ દક્ષિણ ઉત્તર પશ્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) બાર જ્યોર્તિલીંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોર્તિલીંગ નીચે પૈકી ક્યાં છે ? પાલીતાણા સોમનાથ પાવાગઢ વિજયનગર પાલીતાણા સોમનાથ પાવાગઢ વિજયનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP