Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC નું છેલ્લું પ્રકરણ કયું છે ? પ્રકરણ - 25 પ્રકરણ - 19 પ્રકરણ - 21 પ્રકરણ - 23 પ્રકરણ - 25 પ્રકરણ - 19 પ્રકરણ - 21 પ્રકરણ - 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો BED ને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOW ને કેવી રીતે લખાય ? YKPFQY YKPGQY YKKFQY YKRFUY YKPFQY YKPGQY YKKFQY YKRFUY ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C. ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે ? કલમ 43 કલમ 44 કલમ 45 કલમ 42 કલમ 43 કલમ 44 કલમ 45 કલમ 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે ? પશ્ચિમ પૂર્વ દક્ષિણ ઉત્તર પશ્ચિમ પૂર્વ દક્ષિણ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.2, 10, 30, 68, ? 142 130 140 138 142 130 140 138 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો EXAM ને DWZL અને COPYને BNOX લખાય તો PAGE ને કેવી રીતે લખાય ? OZFD OZGA OZGD OZFC OZFD OZGA OZGD OZFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP