Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) IPC મુજબ ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં. ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે. ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી. ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં. ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે. ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) અમદાવાદના ઝુલતા મિનારા કયાં આવેલા છે ? દરિયાપુર કાલુપુર શાહપુર લાલ દરવાજા દરિયાપુર કાલુપુર શાહપુર લાલ દરવાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય P અને Q - બંને સાચા છે. P અને Q - બંને ખોટા છે. ફક્ત P સાચું છે. ફક્ત Q સાચું છે. P અને Q - બંને સાચા છે. P અને Q - બંને ખોટા છે. ફક્ત P સાચું છે. ફક્ત Q સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વ બચાવનો હક્ક ( રાઇટ ટુ પ્રાઇવેટ ડીફેન્સ ) કઇ કલમમાં સમાવાયેલ છે ? IPC - 90 IPC - 95 IPC - 94 IPC - 96 IPC - 90 IPC - 95 IPC - 94 IPC - 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા ? ડો. ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરૂ સરદાર વલ્લભભાઇ પટેલ ડો. ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરૂ સરદાર વલ્લભભાઇ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોળાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ નર્મદા જામનગર કચ્છ અમદાવાદ નર્મદા જામનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP