Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ના પ્રકરણ - 14માં કઈ બાબતને લગતી જોગવાઈઓ છે ?

જાહેર આરોગ્યને અસરકર્તા ગુનાઓ
જાહેર સલામતી અને સગવડને અસરકર્તા ગુનાઓ
જાહેર નીતિ અને સભ્યતાને અસરકર્તા ગુનાઓ
જાહેર આરોગ્ય, સલામતી અને સગવડ તથા શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુનાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચે આપેલ વિટામીનો અને તેની ઉણપથી થતા રોગોની સુયોગ્ય જોડ બનાવો.
(1) વિટામીન એ
(2) વિટામીન બી
(3) વિટામીન સી
(4) વિટામીન ડી
(A) સુક્તાન
(B) સ્કર્વી
(C) બેરીબેરી
(D) રતાંધળાપણુ

1-D, 2-C, 3-A, 4-B
1-D, 2-C, 3-B, 4-A
1-A, 2-B, 3-C, 4-D
1-C, 2-D, 3-A, 4-B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતની સાક્ષર નગરી તરીકે કોને ઓળખવામાં આવે છે ?

વલ્લભવિદ્યાનગર
નડિયાદ
ગાંધીનગર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક સમચોરસ ની સામસામે ની બાજુ 40% અને 30% વધારવામાં આવેછે, તો બનતા લંબચોરસનું ક્ષેત્રફળ એ સમચોરસ કરતાં કેટલા ગણું વધશે ?

42%
82%
62%
72%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા 1860 ની કલમ - 21 મુજબ જાહેર સેવકની વ્યાખ્યામાં નીચેનામાંથી કોણ સામેલ થશે ?

પોલીસ સબ-ઈન્સ્પેકટર
મ્યુનિસિપલ કમિશનર
આપેલ તમામ
મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
મહાવ્યથાની વ્યાખ્યા કઇ કલમમાં આપવામાં આવી છે ?

આઈપીસી - 322
આઈપીસી - 321
આઈપીસી - 320
આઈપીસી - 323

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP