Gujarat Police Constable Practice MCQ
ફોજદારી કાર્યવાહીના કાયદામાં સજા બાબતમાં નીચેનાાંથી ક્યુ અયોગ્ય છે ?

ચિફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-7 વર્ષ સુધી સજા
પ્રથમ વર્ગના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-3 વર્ષ સુધી સજા
ફાસ્ટ ટ્રેક કોર્ડ-7 વર્ષથી વધુ મૃત્યુદંડ સુધીના કેસો
બીજા વર્ગના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-2 વર્ષ સુધી સજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
‘એશિયન પેરા ગેમ્સ 2018’માં ગોલ્ડ મેડલ વિજેતા ગુજરાતી ખેલાડીનું નામ શું છે ?

રૂપલ પરમાર
એકતા ભ્યાન
પારૂલ પરમાર
માનસી જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP