Gujarat Police Constable Practice MCQ IPC - 1860 મુજબ ગેરકાયદે અવરોધ માટે કરેલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? બે વર્ષ સુધીની કેદ અથવા રૂા.200 સુધીનો દંડ અથવા બંને 6 મહિના સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને એક મહિના સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને એક વર્ષ સુધીની કેદ અથવા રૂ।.1000 સુધીનો દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ અથવા રૂા.200 સુધીનો દંડ અથવા બંને 6 મહિના સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને એક મહિના સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને એક વર્ષ સુધીની કેદ અથવા રૂ।.1000 સુધીનો દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ CRPC-1973 માં આગોતરા જામીનની જોગવાઈ કઈ કલમ હેઠળ છે 438 436 437 439 438 436 437 439 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ડાયનેમોની શોધ કોણે કરી ? આલ્ફ્રેડ નોબલ માઈકલ ફેરાડે થોમસ આલ્વા એડિસન મેડમ ક્યુરી આલ્ફ્રેડ નોબલ માઈકલ ફેરાડે થોમસ આલ્વા એડિસન મેડમ ક્યુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ આઇ.પી.સી. - 1860 ની કલમ 304-ક હેઠળ કયો ગુનો બને છે ? આપઘાતનું દુષ્પ્રેરણ બેદરકારીથી મૃત્યુ નિપજાવવું ગુનાઇત મનુષ્યવધ આપેલ પૈકી એક પણ નહીં આપઘાતનું દુષ્પ્રેરણ બેદરકારીથી મૃત્યુ નિપજાવવું ગુનાઇત મનુષ્યવધ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ? સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી. સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી. ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી. ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે. સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી. સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી. ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી. ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસહિતા મુજબ નીચેનામાંથી કઇ સત્ય હકીકત છે ? કોઇ મંડળીની માનહાનિ થઇ શકે નહીં કોઈ કંપનીની માનહાની થઇ શકે નહી મૃત વ્યકિતની માનહાની થતી નથી. કેટલાક સંજોગોમાં મૃત વ્યકિતની માનહાનીનો ગુનો બને છે. કોઇ મંડળીની માનહાનિ થઇ શકે નહીં કોઈ કંપનીની માનહાની થઇ શકે નહી મૃત વ્યકિતની માનહાની થતી નથી. કેટલાક સંજોગોમાં મૃત વ્યકિતની માનહાનીનો ગુનો બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP