Gujarat Police Constable Practice MCQ Part - 2
જાહેર નોકરના (રાજ્ય સેવક) કાયદેસર અધિકારનો તિરસ્કારની જોગવાઈ IPC - 1860ની કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે?

172 થી 190
162 થી 180
101 થી 120
182 થી 201

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કોઈ દસ્તાવેજની આંતરિક બાબતો વિશે મૌખિક સ્વીકૃતિ સુસંગત ત્યારે બને છે, જ્યારે...

દસ્તાવેજની માન્યતા પર પ્રશ્નાર્થ હોય
પક્ષકાર એવું જાહેર કરે કે તે દસ્તાવેજની આંતરિક બાબતોનો દ્વિતીય પુરાવો આપવા માટે હકદાર છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ?

પ્રથમ વહીવટી સુધારા આયોગ
ક્રિપલાણી સમિતિ
સંથાનમ સમિતિ
સતીષચંદ્ર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્રિમિનલ પ્રોસિઝર હેઠળ શું શું જોગવાઈ છે?
(i) આરોપીની કબૂલાત લઈ શકાય
(ii) આરોપીની કબૂલાત પોલીસે નોંધવી જોઈએ.
(iii) આરોપીની કબૂલાત મેજિસ્ટ્રેટે ચેતવણી આપ્યા બાદ નોંધવી.

(ii), (iii)
(i), (iii)
(i), (ii), (iii)
(i), (ii)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP