Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચે આપેલા ગુજરાતના ધાર્મિક સ્થળો અને તેને લગતા સ્થાનિક જિલ્લાને યોગ્ય રીતે ગોઠવો.
(1) સત્તાધાર
(2) સોમનાથ
(3) સૂર્યમંદિર
(4) પાવાગઢ
(A) ગીર સોમનાથ
(B) જૂનાગઢ
(C) પંચમહાલ
(D) મહેસાણા

1-B, 2-A, 3-D, 4-C
1-D, 2-C, 3-B, 4-A
1-A, 2-B, 3-C, 4-D
1-A, 2-D, 3-C, 4-B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પુરાવા અધિનિયમના ત્રણ ભાગો પૈકી ભાગ-2નું નામ જણાવો.

હકીકતોની પ્રસ્તુતા
મૌખિક પુરાવા અંગે
પુરાવાની અસર અને તેની રજુઆત બાબત
સાબિતી વિશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જે કોઇ વ્યકિતને કે જેને કોઇ દિશામાં જવાનો હક્ક હોય તેને એ દિશામાં આગળ વધતો અટકાવવા સ્વેચ્છાપૂર્વક અંતરાય કરે, તો તે વ્યક્તિને ___ કર્યો એમ કહેવાય.

ગેરવ્યાજબી કેદ
આપેલ પૈકી એક પણ નહીં
ગેરકાયદેસર અવરોધ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP