Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 મુજબ નીચેનામાંથી ___ એટલે જંગમ મિલકત સ્ટ્રીટલાઇટ ઘરેણાં ઘર જમીન સ્ટ્રીટલાઇટ ઘરેણાં ઘર જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાંથી મેંગેનીઝ મળી આવે છે ? પોરબંદર રાજકોટ બનાસકાંઠા પંચમહાલ પોરબંદર રાજકોટ બનાસકાંઠા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક દિવસ સૂર્યાસ્ત સમયે બે ભાઈઓ સાહિલ અને દિપ સામસામે ઊભા રહી વાતો કરી રહ્યા હતાં. જો દિપનો પડછાયો સાહિલની બરાબર જમણી બાજુ પડી રહ્યો હોય, તો સાહિલ કઈ દિશામાં મોઢું રાખીને ઊભો હશે ? દક્ષિણ પશ્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ માનવ શરીરને અસર કરતાં ગુનાની કલમ જણાવો. 299 થી 376 299 થી 370 299 થી 377 295 થી 298 299 થી 376 299 થી 370 299 થી 377 295 થી 298 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 હુલ્લડની વ્યાખ્યા IPC - 1860 ની કઈ કલમ હેઠળ દર્શાવી છે ? કલમ-149 કલમ-147 કલમ-148 કલમ-146 કલમ-149 કલમ-147 કલમ-148 કલમ-146 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 લેંગ લાઇબ્રેરી ક્યાં જીલ્લામાં આવેલ છે ? વડોદરા અમદાવાદ રાજકોટ નવસારી વડોદરા અમદાવાદ રાજકોટ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP