Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC-1860 મુજબ ગુનાહિત અપ-પ્રવેશની વ્યાખ્યા બદલ કેટલી શિક્ષા આપવામાં આવી છે ? ચાર માસ સુધીની કેદ અથવા રૂા. 1000 સુધીનો દંડ અથવા બંને પાંચ માસ સુધીની કેદ અથવા રૂા. 1500સુધીનો દંડ અથવા બંને છ માસ સુધીની કેદ અથવા રૂા. 2000 સુધીનો દંડ અથવા બંને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા. 500 સુધીનો દંડ અથવા બંને ચાર માસ સુધીની કેદ અથવા રૂા. 1000 સુધીનો દંડ અથવા બંને પાંચ માસ સુધીની કેદ અથવા રૂા. 1500સુધીનો દંડ અથવા બંને છ માસ સુધીની કેદ અથવા રૂા. 2000 સુધીનો દંડ અથવા બંને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા. 500 સુધીનો દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો.- 1860માં કાયદા વિરૂધ્ધની મંડળીનો કઇ કલમમાં સમાવેશ કર્યો છે ? 161 159 141 152 161 159 141 152 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કઈ બચાવપ્રયુક્તિમાં પુરુષોને આકર્ષવા અતિશય ફેશન કરનારી સ્ત્રી પુરુષોની નજરની ફરિયાદ કરે છે ? યૌકિતકરણ પ્રક્ષેપણ દમન વિરુદ્ધ પ્રતિક્રિયા યૌકિતકરણ પ્રક્ષેપણ દમન વિરુદ્ધ પ્રતિક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 એક કામમાં A એ B કરતાં બમણો ઝડપી છે. બંને ભેગા મળી ને તે કામ 24 દિવસમાં પુરું કરે છે, તો A ને એકલા ને તે કામ પુરું કરતાં કેટલા દિવસ લાગે ? 36 72 30 32 36 72 30 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કેટલી રકમથી વધારે રકમની જ્વેલરી ખરીદવા માટે પાન કાર્ડની જોગવાઇ ફરજીયાત બનાવી છે ? દોઢ લાખ બે લાખ પચાસ હજાર એક લાખ દોઢ લાખ બે લાખ પચાસ હજાર એક લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કીડીના ડંખમાં કયું તત્વ હોય છે ? ફ્લોરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ એસેટિક એસિડ ફોર્મિક એસિડ ફ્લોરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ એસેટિક એસિડ ફોર્મિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP