Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કઈ કલમ હેઠળ અશ્લીલ પુસ્તકોનુ વેચાણ ગુનો બને છે ? 293 291 292 294 293 291 292 294 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મોતની સજા હળવી કરવા માટે IPC - 1860 ની કઇ કલમમાં જોગવાઇ થયેલી છે ? 54 88 57 102 54 88 57 102 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી અધિનિયમ-1860 ના ક્યા પ્રકરણમાં જાહેર સુલેહશાંતિ વિરૂદ્ધના ગુનાની વાત છે ? પ્રકરણ-7 પ્રકરણ-8 પ્રકરણ-6 પ્રકરણ-9 પ્રકરણ-7 પ્રકરણ-8 પ્રકરણ-6 પ્રકરણ-9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કેટલી રકમથી વધારે રકમની જ્વેલરી ખરીદવા માટે પાન કાર્ડની જોગવાઇ ફરજીયાત બનાવી છે ? બે લાખ એક લાખ પચાસ હજાર દોઢ લાખ બે લાખ એક લાખ પચાસ હજાર દોઢ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જાહેર નોકર અંગે કયું વિધાન ખોટું છે ? જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. જાહેર નોકર સરકારનો પગારદાર ન પણ હોઇ શકે. બધા જ જાહેર નોકરો સરકારી નોકરો છે. ન્યાયપંચનો સભ્ય જાહેર નોકર છે. જાહેર નોકરના વર્ગમાં સરકારી નોકરનો સમાવેશ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે ? કેરાટીન એન્કીરીન સેકરેટીન ઓમેગા કેરાટીન એન્કીરીન સેકરેટીન ઓમેગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP