Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ ગુનો અને તે માટે ઓછામાં ઓછી વ્યક્તિઓની હાજરી અંગે કયું વિધાન સાચું છે ?

હુલ્લડ - ઓછામાં ઓછી પાંચ
હુમલો - ઓછામાં ઓછી એક
બધાં જ સાચાં છે
બખેડો - ઓછામાં ઓછી બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલ નથી ?

શ્રી રવિશંકર રાવલ
શ્રી મનજીતબાલા
કે. એ. સાયગલ
જેમિની રોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP