Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં કલમ -395 શું સૂચવે છે ?

ઠગાઈ માટે શિક્ષા
બદનક્ષી
ધાડ માટે શિક્ષા
વ્યભિચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતમાં સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગની સ્થાપના થઈ હતી ?

મુંબઈ
મદ્રાસ
દિલ્હી
કલકત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગ્રહો-ઉપગ્રહો-અંતરીક્ષનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ?

હીસ્ટોલોજી
કોસ્મોલોજી
પીડીયોલોજી
ઓર્થાપેડીક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP