Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની કલમ 55 જણાવે છે -

દંડ
સાદી કેદની સજા
આજીવન કેદની સજા હળવી કરવા બાબત
મૃત્યુ દંડની સજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ડેલહાઉસીની ખાલસા નીતિમાં સૌપ્રથમ કયુ રાજ્ય ખાલસા થયું હતું ?

લાહોર
મૈસુર
સતારા
ઝાંસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જાહેરસેવક એટલે શું ?

ન્યાયની કોર્ટે નિમેલ લિકિવડેટર, રિસિવર અથવા કમિશનર
સ્થાનિક સત્તામંડળની નોકરીમાં હોય
જે સરકારની નોકરીમાં હોય
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP