ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ચૂંટણીમાં અનુચિત લાગવગ વાપરવા બદલ IPC ની કઈ કલમ હેઠળ ગુનો નોધવામાં આવશે ? કલમ 171 - D કલમ 171 - C કલમ 171 - B કલમ 171 - A કલમ 171 - D કલમ 171 - C કલમ 171 - B કલમ 171 - A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં આવીને બીજી કોઈ વિદેશી વ્યક્તિનું ખૂન કરે તો ભારતીય ફોજદારી ધારા મુજબ તેના ઉપર ગુનો નોંધી શકાય ? ના એક પણ નહીં કહી ના શકાય હા ના એક પણ નહીં કહી ના શકાય હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમમાં બળાત્કારની વ્યાખ્યાનો સમાવેશ થાય છે ? કલમ 376 કલમ 392 કલમ 333 કલમ 381 કલમ 376 કલમ 392 કલમ 333 કલમ 381 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ખૂનનો પ્રયાસ કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 307 કલમ 311 કલમ 321 કલમ 333 કલમ 307 કલમ 311 કલમ 321 કલમ 333 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાના ક્યાં પ્રકરણમાં રાજ્ય વિરુદ્ધના ગુના વિશે જોગવાઇઓ કરવામાં આવી છે ? પ્રકરણ 6 પ્રકરણ 2 પ્રકરણ 8 પ્રકરણ 4 પ્રકરણ 6 પ્રકરણ 2 પ્રકરણ 8 પ્રકરણ 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) આજીવન કેદ ભોગવતી વ્યક્તિ દ્વારા ખૂનનો ગુનો કરવામાં આવે તો IPC મુજબ શું શિક્ષા થાય ? 7 વર્ષની સખત કેદ 14 વર્ષની સાદી કેદ કાળાપાણી ની સજા દેહાંત દંડની સજા 7 વર્ષની સખત કેદ 14 વર્ષની સાદી કેદ કાળાપાણી ની સજા દેહાંત દંડની સજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP