Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) IPC - 498-ક મુજબ ત્રાસ એટલે પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત માનસિક ત્રાસ ફકત શારીરિક ત્રાસ પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત માનસિક ત્રાસ ફકત શારીરિક ત્રાસ પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે. લાલ, લીલો, વાદળી લાલ, લીલો, ગુલાબી પીળો, લીલો, વાદળી લાલ, વાદળી, પીળો લાલ, લીલો, વાદળી લાલ, લીલો, ગુલાબી પીળો, લીલો, વાદળી લાલ, વાદળી, પીળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતાં કહે છે કે - આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે. તો આ છોકરી મહેશની શું સગી થાય ? બહેન પત્ની પિતરાઈ બહેન માતા બહેન પત્ની પિતરાઈ બહેન માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે ? CO2 H2O O2 SO2 CO2 H2O O2 SO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) દિલ્હીમાં હાલમાં કોણ મુખ્યમંત્રી છે ? આપેલ પૈકી કોઈ નહીં નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલ કિરણ બેદી આપેલ પૈકી કોઈ નહીં નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલ કિરણ બેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૌ પ્રથમ સત્યાગ્રહ કઇ જગ્યાએ કરવામાં આવ્યો ? ધરાસણા દિલ્હી બારડોલી ચંપારણ ધરાસણા દિલ્હી બારડોલી ચંપારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP