કાયદો (Law) IPC મુજબ કલમ 379-ચોરીની સજા કલમ 307-ખૂનની કોશિશની સજા આપેલ તમામ સાચા છે કલમ 302-ખૂનની સજા કલમ 379-ચોરીની સજા કલમ 307-ખૂનની કોશિશની સજા આપેલ તમામ સાચા છે કલમ 302-ખૂનની સજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસોમાં માહિતી પુરી પાડવાની હોય છે ? 14 30 21 7 14 30 21 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમિનલ પ્રોસિજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ? 124 123 130 125 124 123 130 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'હકીકત' એટલે શું ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ ઈન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ ઈન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) તાજેતરમાં CBI ના નવા ડાયરેકટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? વાય.સી. મોદી રાકેશ અસ્થાના એસ.એસ. દેસવાલ સુબોધ જયસ્વાલ વાય.સી. મોદી રાકેશ અસ્થાના એસ.એસ. દેસવાલ સુબોધ જયસ્વાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ', 'બ' ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે ? ગંભીર ઈજા ઈરાદાપૂર્વકની સાદી ઈજા ખુનનો પ્રયત્ન સાદી ઈજા ગંભીર ઈજા ઈરાદાપૂર્વકની સાદી ઈજા ખુનનો પ્રયત્ન સાદી ઈજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP