કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈન્ડો-પેસિફિક એન્ડેવર (IPE) 2022 અભ્યાસ કયા સ્થળે આયોજિત થઈ રહ્યો છે ? કોચી પણજી મુંબઈ વિશાખાપટ્ટનમ કોચી પણજી મુંબઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં સી.વી. આનંદ બોઝને ક્યા રાજ્યના રાજ્યપાલનો હવાલો સોંપાયો ? રાજસ્થાન નાગાલેન્ડ મેઘાલય પ.બંગાળ રાજસ્થાન નાગાલેન્ડ મેઘાલય પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમા ક્યા રાજ્યે કાવેરી દક્ષિણ વન્યજીવ અભયારણ્ય અધિસૂચિત કર્યું ? કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત કાર્યક્રમમાં 2021ના પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) પુરસ્કારો એનાયત કરાયા ? રાજકોટ કેવડિયા બનાસકાંઠા અમદાવાદ રાજકોટ કેવડિયા બનાસકાંઠા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા રાજ્યના બાંસવાડા જિલ્લામાં ‘માનગઢ ધામની ગૌરવ ગાથા' કાર્યક્રમમાં સામેલ થયા હતા ? હિમાચલ પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત હિમાચલ પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day For the Elimination of violence against women) ક્યારે મનાવાય છે ? 24 નવેમ્બર 21 નવેમ્બર 23 નવેમ્બર 25 નવેમ્બર 24 નવેમ્બર 21 નવેમ્બર 23 નવેમ્બર 25 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP