કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં IPL-14(2021)ની અત્યાર સુધીની બધી જ સીઝનમાં ખરીદાયેલો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો ? ગ્લેન મેક્સવેલ કૃષ્ણપ્પા ગૌતમ કાઈલ જેમિસન ક્રિસ મોરિસ ગ્લેન મેક્સવેલ કૃષ્ણપ્પા ગૌતમ કાઈલ જેમિસન ક્રિસ મોરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો અરુણ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ કયા દેશમાં સ્થાપિત કરવામાં આવી રહ્યો છે ? ભૂટાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ યુનાની દિવસ ક્યારે મનાવાય છે ? 11 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં ધેમાજી એન્જિનિયરિંગ કોલેજ અને સુઆલકુચી એન્જિનિયરિંગ કોલેજનો શિલાન્યાસ કર્યો ? તમિલનાડુ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ આસામ તમિલનાડુ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આર્થિક સર્વે સૌપ્રથમવાર 1960-61માં રજૂ કરાયો હતો. આર્થિક સર્વેનું સંપાદન આર્થિક બાબતોના વિભાગ દ્વારા કરાય છે સંસદમાં આર્થિક સર્વે કેન્દ્રીય નાણામંત્રી રજૂ કરે છે આર્થિક સર્વે મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તૈયાર કરે છે આર્થિક સર્વે સૌપ્રથમવાર 1960-61માં રજૂ કરાયો હતો. આર્થિક સર્વેનું સંપાદન આર્થિક બાબતોના વિભાગ દ્વારા કરાય છે સંસદમાં આર્થિક સર્વે કેન્દ્રીય નાણામંત્રી રજૂ કરે છે આર્થિક સર્વે મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તૈયાર કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ કઠોળ દિવસ ક્યારે મનાવાય છે ? 11 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP