Gujarat Police Constable Practice MCQ Part - 3 IPL-2018 સિઝનની વિજેતા ટીમનું નામ જણાવો ? ચેન્નાઇ સુપર કિંગ્સ સનરાઇઝ હૈદરાબાદ રાજસ્થાન રોયલ્સ રોયલ ચેલેંન્જરર્સ બેગ્લોર ચેન્નાઇ સુપર કિંગ્સ સનરાઇઝ હૈદરાબાદ રાજસ્થાન રોયલ્સ રોયલ ચેલેંન્જરર્સ બેગ્લોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મનુષ્યના વધ માટે હોમીસાઇડ શબ્દ કઇ ભાષામાંથી ઉતરી આવ્યો ? જર્મની ફ્રેન્ચ ગ્રીક અંગ્રેજી જર્મની ફ્રેન્ચ ગ્રીક અંગ્રેજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જહાંગીરનો મકબરો કોણે બનાવ્યો હતો ? શાહજહાં નુરજહાં જહાંગીર ગુલબદન બેગમ શાહજહાં નુરજહાં જહાંગીર ગુલબદન બેગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 URLમાં "U" અર્થાત ___. યુઝર યુનિવર્સલ યુનિફોર્મ યુનિક યુઝર યુનિવર્સલ યુનિફોર્મ યુનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક દિવસ સૂર્યાસ્ત સમયે બે ભાઈઓ સાહિલ અને દિપ સામસામે ઊભા રહી વાતો કરી રહ્યા હતાં. જો દિપનો પડછાયો સાહિલની બરાબર જમણી બાજુ પડી રહ્યો હોય, તો સાહિલ કઈ દિશામાં મોઢું રાખીને ઊભો હશે ? પૂર્વ ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ પશ્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મહેમદાબાદનો ભમ્મરીયો કૂવો કઈ ઈમારતી શૈલીમાં બંધાયેલો છે. મંડાવર એકોટ શૈલગૃહ મારુ ગુર્જર મંડાવર એકોટ શૈલગૃહ મારુ ગુર્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP