કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) IPL 2022માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો ? 8 12 9 10 8 12 9 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022માં યુઝવેન્દ્ર ચહલે કુલ કેટલી વિકેટો લીધી ? 27 25 40 33 27 25 40 33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતીય લેખીકા સુશ્રી ગીતાંજલી શ્રીએ અમેરિકન અનુવાદક ડેઝી રોકવાલ સાથે કયા પુસ્તક માટે વર્ષ 2022નું ‘ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ' જીત્યું છે ? The Children of Dynmont A night all blood is black A Five year sentence Tomb of Sand The Children of Dynmont A night all blood is black A Five year sentence Tomb of Sand ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં લૉન્ચ કરાયેલી સ્ટિલ્ધ ડિસ્ટ્રેયર શિપ INS સુરત અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તેનું નિર્માણ મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ, મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. તે પ્રોજેક્ટ 15 અંતર્ગત ચોથી અને અંતિમ સ્ટિલ્ધ ડિસ્ટ્રેયર છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તેનું નિર્માણ મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ, મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. તે પ્રોજેક્ટ 15 અંતર્ગત ચોથી અને અંતિમ સ્ટિલ્ધ ડિસ્ટ્રેયર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડ્સ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા ‘વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ, 2022'માં કુલ 180 દેશોમાંથી ભારત કયા ક્રમે છે ? 120 150 144 170 120 150 144 170 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં 22 થી 28 મે દરમિયાન જીનીવામાં 'વિશ્વ સ્વાસ્થ્ય સભા' અથવા ‘વર્લ્ડ હેલ્થ એસેમ્બલ'નું કેટલામું સત્ર યોજાયુ હતું ? 77 મુ 72 મુ 75 મુ 73 મુ 77 મુ 72 મુ 75 મુ 73 મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP